Rakesh Barot | Cham Karyo Mane Block | ચમ કર્યો મને બ્લોક | New Gujarati Song 2022 | ગુજરાતી ગીતો

Описание к видео Rakesh Barot | Cham Karyo Mane Block | ચમ કર્યો મને બ્લોક | New Gujarati Song 2022 | ગુજરાતી ગીતો

રાકેશ બારોટનું નવું ગીત "ચમ કર્યો મને બ્લોક" આપણને બતાવે છે કે અમુક ખામીઓ માટે સાચો સંબંધ ક્યારેય ન છોડો. કોઈ પણ સંપૂર્ણ નથી, કોઈ પણ સાચું નથી, અને અંતે, સ્નેહ હંમેશા સંપૂર્ણતા કરતા વધારે છે.

Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
https://bit.ly/3D9eMLO

બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:

Gaana https://bit.ly/3IJJmje
JioSaavn https://bit.ly/3aMGo0E
Spotify https://spoti.fi/3uUE6TY
Resso https://m.resso.com/ZSR8SLf1C/
Wynk https://open.wynk.in/7ufFfr3RKrb
Hungama https://bit.ly/3aOP5Yv
Apple https://apple.co/3zgKqrG
Amazon Music https://amzn.to/3aOHLMr
YouTube Music https://bit.ly/3cm2vvA

Credits:
Singer: Rakesh Barot
Artist: Rakesh Barot, Yashvi Patel
Producer: Red Velvet Cinema
Concept & Director: Anand Mehra
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics: Manu Rabari, Naresh Thakor
Music: Ravi Nagar, Rahul Nadiya
Co Artist: Michal Rathod, Jojo
Choreography: Deepak Turi
Dop: Sunil Panchal
Camera Assistant: Suresh Raval
Editor: Ravindra S. Rathod
Light: Kalpesg Jadav
Production; Vishal Suthar
Team Sumaar Media Works - Vijay Mudi Parmar, Dhaval Thakor
Makeup: Hasmukh Limbachiya
Bgm And Dubbing: Yash Limbachiya
Sp. Thanks : Appolo Collage Of Engineering , Shri. Dhaval Zala MLA (BAYAD) , RakeshBhai Vaghela, NileshBhai

Lyrics:

એ આટલો તને શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક
આટલો અલી શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક
એ કઈ દે...કઈ દે...કઈ દે...
કઈ દે તને સેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક
એ કઈ દે તને સેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક

એ ગોંડી પુરા કર્યા તારા શોખ તોય કર્યો તે મને બ્લોક
અભીમાની પૂતળી સેના ઘમંડ માં ફરે છે
મારી પાછળ તૂટો ખોટી વાતો ચમ કરે છે

એ કઈ દે...કઈ દે...કઈ દે...
એ ચમ પાડી તે દિલ થી નોખ મને કર્યો ઇન્સ્ટા માં બ્લોક
એ આટલો બધો સેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક
હે હમણાં થી શું ચક્કર તારે ચાલે છે મગજ માં

બધા જોડે હશે નથી આવતો હું નજર માં તારી
હે કોઈ ના કરે એવો કરતી લાડ પ્યાર તું
હમજાણું ના તોય ચમ છોડવા થઇ તૈયાર તું
એ તારી ખુશી માટે બાઈક અદોણુ મેલાયું

ભાઈબંધો ખોરવાયા મારુ સુખ છીનવાયુ
એ થઈ જી...થઈ જી...થઈ જી...તારે
એ થઈ જી તારે ચાર ઓંખ મને કરી ગઈ સવથી બ્લોક
એ કઈ દે તને શેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક

એ ગોંડી ગોંડી કેતો એને મને કર્યો ગોન્ડો
પારકી આંખે ભાળ્યું ના વિચાર કર્યો થોડો
એ મારો મારો કરી મારી ગઈ માથે હથોડો
હમજી ના શક્યો પડ્યો સમજવા માં મોડો

એ જે થાળી માં ખાધું ગોંડી એ થાળી માં થુંકી
છેલ્લે સરવાળે તૂતો ગઈ મને મૂકી
એ હવે કેતી જા તું...કેતી જા તું...કેતી જા તું...
કેતી જા તું મારો વોક સેના હારું કર્યો બ્લોક

એ મારી બીટ્ટુ કઈ દે સેનો શોખ ચમ કર્યો તે મને બ્લોક
એ બાબુ કઈ દે તને સેનો રોપ ચમ કર્યો તે મને બ્લોક

English:

E Aatalo Tane Seno Rop Cham Karyo Te Mane Block
Aatalo Ali Seno Rop Cham Karyo Te Mane Block
E Kai De…kai De…kai De...
Kai De Tane Seno Rop Cham Karyo Te Mane Block
E Kai De Tane Seno Rop Cham Karyo Te Mane Block

E Gondi Pura Karya Tara Shokh Toy Karyo Te Mane Block
Abhimani Putali Sena Ghamand Ma Fare Che
Mari Pachal Tuto Khoti Vaato Cham Kare Che

E Kai De….kai De….kai De….
E Cham Padi Te Dil Thi Nokh Mane Karyo Insta Ma Block
E Aatalo Badho Seno Rop Cham Karyo Te Mane Block
He Hamanathi Shu Chakkar Tare Chale Che Magaj Ma

Badha Jode Hase Nathi Aavato Hu Najar Ma Tari
He Koi Na Kare Evo Karati Laad Pyaar Tu
Hamajanu Na Toy Cham Chodava Thai Taiyar Tu
E Tari Khushi Mate Bike Adonu Melayu

Bhaibandho Khorvaya Maru Sukh Chinvayu
E Thai Ji…thai Ji…thai Ji…
E Thai Ji Tare Char Aakh Mane Kari Gai Sav Thi Block
E Kai De Tane Seno Rop Cham Karyo Te Mane Block

E Gondi Gondi Keto Ene Mane Karyo Gondo
Paraki Aakhe Bhalyu Na Vichar Karyo Thodo
E Maro Maro Kari Mari Gai Mathe Hathodo
Hamaji Na Shakyo Padyo Samajava Ma Modo

E Je Thali Ma Khadhu Gondi E Thali Ma Thuki
Chelle Saravale Tuto Gai Mane Muki
E Have Keti Ja Tu….keti Ja Tu….keti Ja Tu….
Keti Ja Tu Maro Vok Sena Haru Karyo Block

E Mari Bittu Kai De Seno Sokh Cham Karyo Te Mane Block
E Babu Kai De Tane Seno Rop Cham Karyo Te Mane Block



#ChamKaryoManeBlock
#saregamagujarati
#rakeshbarot
#newgujaratisong
#gujaratisong2022


Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  

Комментарии

Информация по комментариям в разработке